90 વર્ષે પણ રહેશો જુવાન કરો ઉપાય!



90 વર્ષે પણ રહેશો જુવાન, રોજ પાણીમાં પલાળીને પીશો આ વસ્તુ તો… હાથપગ અને સાંધાના દુખાવા, નબળાઈ સહિતના 90 ટકા રોગ 3 દિવસમાં જ થઈ જશે દુર.



90 વર્ષે પણ રહેશો જુવાન કરો ઉપાય!


મિત્રો સુકી મેથીનો ઉપયોગ આપણા બધાના ઘરમાં ભોજનનો સ્વાદ વધારવા માટે છે. મેથી સ્વાદમાં કડવી હોય છે પરંતુ જ્યારે તેનો ખાસ રીતે ઉપયોગ કરવામાં આવે ત્યારે તેના લાભ અનેકગણા વધી જાય છે.

મેથીના દાણા ફાયબર, વિટામિન, પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, જસતથી ભરપુર હોય છે. તેના કારણે શરીરના ઘણા રોગ દુર થાય છે અને શરીર સ્વસ્થ બને છે.

90 વર્ષે પણ રહેશો જુવાન કરો ઉપાય!

મેથીનો ખાસ રીતે ઉપયોગ

આજે તમને મેથીનો ખાસ રીતે ઉપયોગ કરવાના લાભ વિશે જણાવીએ. જો તમે મેથીનો આ રીતે ઉપયોગ કરો છો તો કોઈપણ પ્રકારની બીમારી હશે તે દુર થઈ જશે. આ રીતે મેથી ખાવાથી 3 દિવસમાં જ તમને શરીરમાં સ્ફુર્તિ જણાશે.

સૌથી પહેલા તો એ જણાવી દઈએ કે મેથીને હંમેશા પલાળીને ખાવી જોઈએ. એક ચમચી મેથીને રાત્રે 1 ગ્લાસ પાણીમાં પલાળી દેવી.

ત્યારપછી સવારે આ મેથીના દાણા ખાઈ જવા અને પાણી પી જવું. આમ કરવાથી શરીરની ઘણી સમસ્યા દુર થાય છે. આ રીતે મેથી ખાવાથી શરીરની કઈ કઈ તકલીફો મટે છે તે પણ જાણી લો.

ડાયાબીટીસ મટે છે – જો તમે રોજ સવારે પલાળેલી મેથી ખાવ છો તો તેના કારણે શરીરનું ગ્લુકોઝ લેવલ ઓછું થાય છે અને ઈન્સ્યુલીન બને છે. જેના કારણે ડાયાબીટીસના દર્દીઓને રાહત મળે છે. તેથી ડાયાબીટીસ હોય તેણે તો મેથી ખાવી જ જોઈએ.

હાર્ટની બીમારીઓથી બચાવે છે – મેથીના દાણામાં મેગ્નેશિયમ હોય છે જે ધમનીઓને બરાબર રીતે કામ કરવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં આવે છે. તેનું નિયમિત સેવન કરવાથી હાર્ટ એટેક, સ્ટ્રોક, લોહી જાડુ થવું જેવી તકલીફો થતી નથી.

પાચનશક્તિ સુધરે છે – જો તમને ખાધેલો ખોરાક પચતો નથી અને પેટ ભારે થઈ જાય છે તો ભોજનમાં મેથી અચુક ખાવી. આ સિવાય રોજ સવારે મેથી ખાઈ લેવી. કારણ કે તેમાં પુષ્કળ પ્રમાણમાં ફાયબર હોય છે જે પાચનશક્તિ સુધારે છે. તેનું સેવન કરવાથી પેટના વિકાર દુર થાય છે.

કબજિયાત અને એસિડીટી મટે છે – કબજિયાત, એસિડીટી જેવા પેટ સંબંધિત રોગના કારણે ઘણી સમસ્યા રહેતી હોય છે. જેમકે મોઢામાં ચાંદા, છાતિમાં બળતરા વગેરે. આ સ્થિતિમાં જો તમે મેથીનું સેવન કરો છો તો તમને લાભ થાય છે.

વજન ઓછું કરે છે – જો વજન વધારે વધી ગયું હોય અને તમે તેને ઘટાડવા માટે પ્રયત્ન કરતા હોય પરંતુ લાભ થતો ન હોય તો મેથીના દાણાનું સેવન કરવાનું શરુ કરો. મેથીમાં એવા ગુણ હોય છે જે પાચન સુધારે છે અને ચરબી ઓગળે છે.


Note :

किसी भी हेल्थ टिप्स को अपनाने से पहले डॉक्टर की सलाह अवश्य ले. क्योकि आपके शरीर के अनुसार क्या उचित है या कितना उचित है वो आपके डॉक्टर के अलावा कोई बेहतर नहीं जानता


Post a Comment

Previous Post Next Post